Telegram Web Link
તાજેતરમાં કયા રાજ્યમાં 'અટલ યુવા મહાકુંભ' નું આયોજન કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
19%
મધ્યપ્રદેશ
26%
ગુજરાત
52%
ઉત્તરપ્રદેશ
3%
રાજસ્થાન
તાજેતરમાં સમાચારમા રહેલ ' પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Anonymous Quiz
17%
1996
49%
2000
29%
1998
5%
1997
તાજેતરમાં કયા દેશ દ્વારા ત્સાંગપો નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણને લીલી ઝંડી આપવામાં આવી છે ?
Anonymous Quiz
16%
નેપાળ
26%
ભૂતાન
19%
બાંગ્લાદેશ
39%
ચીન
તાજેતરમાં સમાચારમાં રહેલ કાવેરી એન્જિનનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
16%
HAL
39%
BHEL
28%
ISRO
17%
DRDO
તાજેતરમાં કોણ પૃથ્વીના સાત ખંડોના સૌથી ઊંચા શિખરો સર કરનાર વિશ્વની સૌથી નાની વયની મહિલા બની છે ?
Anonymous Quiz
40%
કામ્યા કાર્તિકેયન
22%
રમ્યા વ્યાસ
28%
આશિમા શિરાઈશી
9%
લીન હિલ
તાજેતરમાં સમાચારમાં રહેલ સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવે છે ?
Anonymous Quiz
18%
ભૂતાન
46%
નેપાળ
26%
શ્રીલંકા
10%
બાંગ્લાદેશ
તાજેતરમાં સમાચારમાં રહેલ 'એમ.ટી. વાસુદેવન નાયર' ને કયા વર્ષમાં 'પદ્મભૂષણ' થી નવાજવામાં આવ્યા હતા ?
Anonymous Quiz
18%
2006
55%
2022
22%
1969
5%
2005
Forwarded from WORLD INBOX ACADEMY
🎙️Free Current Affairs Mega Seminar - પાલનપુર

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર

🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર

સમય - સવારે 10.00 થી 01.00

📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર



🧑‍🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર

🧑‍🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/918238238989

આભાર..
Forwarded from WORLD INBOX ACADEMY
🎙️Free Current Affairs Mega Seminar - ગાંધીનગર

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - ગાંધીનગર

🗓️ તારીખ - 24 માર્ચ, 2025. સોમવાર

સમય - બપોરે 2.00 થી 7.00

📍 સ્થળ - ગાંધીનગર ટાઉન હોલ, સેક્ટર 17.



🧑‍🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર

🧑‍🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત


🟣 સેમિનાર ફી ફક્ત Rs.200/-

🎁 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર શાખાના વિધાર્થીઓ માટે નિઃશુલ્ક આયોજન

🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...


✍🏻 સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે સંસ્થા પરથી રૂબરૂ રજીસ્ટ્રેશન કરી પાસ મેળવવો જરૂરી.


વધુ વિગત માટે સંપર્ક

☎️ 7575061818
☎️ 8238238787

આભાર..
Constable (TENTATIVE)
15/06/2025
🛑Constable Exam announced:
EXAM DATE = 15-06-2025

🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

💥દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)

#WIB LIBRARY JUNAGADH.
ViewFile (1).pdf
881.6 KB
🟣AMC CLERK DV LIST

દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
5_6247053193574879821.pdf
574.2 KB
🛑 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. ૨૨૦/૨૦૨૩૨૪, કન્યાન તાંત્રિક મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત....
5_6247053193574879817.pdf
576.6 KB
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જા.ક્ર. ૨૩૬/૨૦૨૪૨૫, ફાયરમેન-કમ-ડ્રાઇવર,વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની જાહેરાત.
તાજેતરમાં સમાચારમાં રહેલા 'ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' (QCI) ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Anonymous Quiz
22%
1996
48%
1986
24%
2006
6%
2016
તાજેતરમાં કયા દેશ દ્વારા 'બાલ્ડ ઇગલ' ને દેશનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું છે ?
Anonymous Quiz
15%
રશિયા
47%
અમેરિકા
28%
ઓસ્ટ્રેલિયા
10%
જર્મની
તાજેતરમાં ભારતના કેટલામાં વડાપ્રધાન અને ભારતીય આર્થિક સુધારાના આર્કિટેક્ટ
ડૉ. મહાનમોહનસિંહનું અવસાન થયું છે ?
Anonymous Quiz
27%
13
46%
14
21%
15
6%
16
તાજેતરમાં સમાચારમાં રહેલ 'રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ' કયા દેશ સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
20%
નેપાળ
38%
બાંગ્લાદેશ
30%
ભારત
11%
ભૂતાન
તાજેતરમાં એઝરબૈજાન અને બીજા કયા દેશમાં વિમાન દુર્ઘટના બનેલી હતી ?
Anonymous Quiz
27%
દક્ષિણ કોરિયા
39%
ઉત્તર કોરિયા
20%
થાઇલેંડ
13%
એઝરબૈજાન
તાજેતરમાં FIDE વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપ 2024 માં રશિયન વલોદર મુર્ઝિને અને ભારતની કઈ મહિલાએ ઓપન ટાઇટલ જીત્યા છે ?
Anonymous Quiz
23%
હરીકા દૃણાવલી
34%
કેટરીના લગનો
38%
કોનેરુ હમ્પી
4%
એકપણ નહીં.
2025/07/10 12:55:51
Back to Top
HTML Embed Code: