Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં સમાચારમાં રહેલ સંજય ગાંધી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
Anonymous Quiz
36%
મહારાષ્ટ્ર
19%
ગુજરાત
41%
મધ્યપ્રદેશ
4%
પંજાબ
Forwarded from World Inbox Academy Junagadh
કોમ્પ્યુટરમાં ટન ઓફ કરાતા ડેટા ક્યાં સેવ થાય છે ?
Anonymous Quiz
25%
પ્રાઇમરી સ્ટોરેજ ડિવાઇસમાં
43%
રેન્ડમ એક્સેસ મેમરી
14%
મધરબોર્ડમાં
18%
સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાં
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
એક સાઈકલની છાપેલી કિંમત ₹ 1760 છે અને તેના પર લેવાતા વેચાણવેરાનો દર 5% હોય, તો કેટલો વેચાણવેરો ભરવો પડે ?
Anonymous Quiz
12%
120
23%
100
19%
80
46%
88
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
🔷 આદિવાસી જનજાતિનું અઠવાડીયું
💥સોમવાર - બંધારપાડિયો
💥મંગળવાર - બાણો, બોરડી
✨બુધવાર - ઉમાડીયો, માંડવિઓ
🌟ગુરુવાર - દેવ ગાડિયો
💥શુક્રવાર - વલોડિયો
💥શનિવાર - વ્યારિયો
💥રવિવાર - ઇતવાર
#WIB LIBRARY JUNAGADH.
💐WORLD INBOX ACADEMY JUNAGADH.
Mo.
📱➡️ 75 75 00 31 11

કાળિયાર હરણ માટે અભયારણ્ય ક્યાં આવેલું છે ?
Anonymous Quiz
81%
વેળાવદર
6%
જૂનાગઢ
4%
જેતપુર
9%
નારાયણ સરોવર
Forwarded from World Inbox Academy Junagadh
ગુજરાતનો કયો મેળો ગર્દભ મેળા તરીકે વખણાય છે ?
Anonymous Quiz
15%
કોઠનો
20%
તરણેતરનો
15%
રૂપાલનો
50%
વૌઠાનો
Forwarded from World Inbox Academy Junagadh
ગુજરાતમાં નેહરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે?
Anonymous Quiz
31%
સુરત
18%
ભાવનગર
15%
રાજકોટ
36%
ખેડા
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
💥વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2025
🌟દર વર્ષે 15 માર્ચે ,
વૈશ્વિક ગ્રાહક ચળવળ અને અન્ય પ્રભાવશાળી હિસ્સેદારો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવા માટે ભેગા થાય છે.
#WORLD INBOX ACADEMY JUNAGADH.
♦️ આ વાર્ષિક કાર્યક્રમ વિશ્વભરમાં ગ્રાહક અધિકારો, રક્ષણ અને સશક્તિકરણ પ્રત્યે જાગૃતિ લાવે છે .
✨ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલને બહુ - હિસ્સેદારોના અભિગમ દ્વારા આ દિવસનું સંકલન કરવાનો ગર્વ છે જે અમારા 200 સભ્યોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ , સરકારો, વ્યવસાયો અને નાગરિક સમાજ સાથે એક કરે છે.
💠દરરોજ, અબજો ગ્રાહકો એવા વિકલ્પો પસંદ કરે છે જે આપણા ગ્રહના ભવિષ્યને સીધી રીતે આકાર આપે છે - છતાં ટકાઉ વિકલ્પો ઘણીવાર પહોંચની બહાર રહે છે.
📌2025 માટે , આપણે ટકાઉ જીવનશૈલી માટે એકતા માટે એક થઈએ છીએ (A Just Transition to Sustainable Lifestyles) આ થીમ બધા ગ્રાહકો માટે ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી પસંદગીઓ ઉપલબ્ધ, સુલભ અને સસ્તું બનાવવાની તાત્કાલિક જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે - જ્યારે ખાતરી કરે છે કે આ સંક્રમણો લોકોના મૂળભૂત અધિકારો અને જરૂરિયાતોને જાળવી રાખે છે.
📝JOIN:-
#WIB LIBRARY JUNAGADH.
WORLD INBOX ACADEMY JUNAGADH.
MO.

Forwarded from World Inbox Academy
💥 ધો.12/FY/SY/TYમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક💥
📍 UPSC-GPSC Foundation BATCH 📍
☄️ 3 Free Demo Lecture
🗓 18,19,20 March, 2025
⏰ Daily @ 6 to 8 PM
👨💼 Shri R K Sinha Sir
(UPSC/GPSC SPECIALIST
☄️ Free Mentorship Program
☄️ Free Material
☄️ Free Library (8 am to 8 pm)
🏢 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી- વડોદરા 🏢
🏫 SF-13, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Nr. City Bus Station, Opp. Railway Station, Vadodara
☎️ Call @ 7575080606

🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢
🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*
📅 Batch Start From 18 March, 2025
⏰ 3 PM to 7 PM
🔑 *Fees Only 7999/-*
🧑⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન
*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606*📅

Forwarded from WORLD INBOX ACADEMY
🎙️Free Current Affairs Mega Seminar - પાલનપુર
🚨 પોલીસ ભરતી 2025 🚨
👮♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે
🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ
📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર
🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર
⏰ સમય - સવારે 10.00 થી 01.00
📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર
➖➖➖➖➖➖➖➖➖
🧑🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર
🧑🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર
🧑🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત
➖➖➖➖➖➖➖➖➖
🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...
✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.
🟢http://wa.me/918238238989
આભાર..

બે સમઘનના ઘનફળનો ગુણોત્તર 1 : 27 હોય, તો બાજુના માપનો ગુણોત્તર શું થાય ?
Anonymous Quiz
18%
1 : 9
46%
1 : 3
31%
1 : 27
5%
3 : 1
Forwarded from World Inbox Academy Junagadh
6 ઘનમીટર કદ ધરાવતી ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે ?
Anonymous Quiz
15%
600 લિટર
61%
6000 લિટર
18%
2160 લિટર
6%
3000 લિટર
Forwarded from World Inbox Academy Junagadh
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વની સૌથી ઝડપી ટ્રેન 'CR450' નો પ્રોટોટાઈપ બહાર પાડવામાં આવ્યો છે ?
Anonymous Quiz
14%
રશિયા
59%
ચીન
22%
અમેરિકા
4%
ઓસ્ટ્રેલિયા