Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કોણ સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બન્યો ?
Anonymous Quiz
50%
જસપ્રિત બુમરાહ
27%
મોહમ્મદ સમી
12%
મોહમ્મદ સિરાજ
11%
કુલદીપ યાદવ
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કોના દ્વારા ફાઇનલમાં કેરળને હરાવીને સંતોષ ટ્રોફીની 78 મી આવૃત્તિ જીતી લીધી ?
Anonymous Quiz
13%
પંજાબ
43%
હરિયાણા
35%
પશ્ચિમ બંગાળ
9%
ઓડીશા
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી MK સ્ટાલિન દ્વારા સમુદ્ર પર ભારતના પ્રથમ કાચના પુલનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?
Anonymous Quiz
15%
કેરળ
19%
ગુજરાત
58%
તમિલનાડુ
8%
આંધ્રપ્રદેશ
Forwarded from World Inbox Academy Junagadh
તાજેતરમાં સમાચારમાં રહેલ 'શ્રીશૈલેમ મંદિર' કયા રાજ્યમાં આવેલ છે ?
Anonymous Quiz
42%
આંધ્રપ્રદેશ
40%
તમિલનાડુ
15%
કેરળ
2%
પંજાબ
Forwarded from World Inbox Academy Junagadh
💥WORLD INBOX ACADEMY JUNAGADH.
✨✨✨✨✨✨✨
✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
✨✨✨✨✨✨✨
✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
Forwarded from World Inbox Academy Junagadh
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
💥અગત્યના અનુચ્છેદો💥
1. સંઘ નું નામ અને તેના પ્રદેશો
2. નવા રાજ્યોનો પ્રવેશ અને સ્થાપના
3. વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામમાં ફેરફાર
14. સૌને સમાન કાયદો અને સમાન કાયદાનું રક્ષણ
16. જાહેર નોકરી બાબતમાં સમાનતા
17. અસ્પૃશ્યતાનો અંત
19. વાણી સ્વાતંત્ર્ય અને રક્ષણ
21. જીવન અને શારીરિક સ્વાતંત્ર્ય નુ રક્ષણ
21A. મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર
24. બાળમજૂરી પર પ્રતિબંધ
25. કોઈપણ ધર્મ પાળવાની સ્વતંત્રતા
32. મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા પાંચ પ્રકારની રીટ
40. ગ્રામ પંચાયતની રચના
44. યુનિફોર્મ સિવિલ કોડ
51A. મૂળભૂત ફરજો
52. ભારતના રાષ્ટ્રપતિ
61. રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ
63. ભારતના ઉપરાષ્ટ્રપતિ
64. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ
72. સજા માફ કરવાની રાષ્ટ્રપતિની સત્તા
76. ભારતના એટર્ની જનરલ
79. સંસદની રચના
80. રાજ્ય સભાની રચના
81. લોકસભાની રચના
108. અમુક પરિસ્થિતિઓમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક
110. નાણા ખરડાની વ્યાખ્યા
112. વાર્ષિક નાણાકીય પત્રક (બજેટ)
123. રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા
124. સર્વોચ્ચ અદાલતની સ્થાપના
129. સર્વોચ્ચ અદાલતનું નજીરી અદાલત હોવું
139. સર્વોચ્ચ અદાલતને રીટ કાઢવાની સત્તા
148. કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ CAG
153. રાજ્યોના રાજ્યપાલો
161. રાજ્યપાલને સજા માફ કરવાની સત્તા
165. રાજ્યના એડવોકેટ જનરલ
170. વિધાનસભાની રચના
213. રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા
214. રાજ્યોની વડી અદાલત
226. વડી અદાલતની રીટ કાઢવાની સત્તા
239. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ
243. પંચાયતોની વ્યાખ્યા
234A. ગ્રામ સભા
243C. પંચાયતોની રચના
243G. પંચાયતોની સત્તા અધિકાર અને જવાબદારી
267. આકસ્મિક નિધિ
280. નાણાપંચ
300A. સંપતિ ધરાવવાનો કાનૂની અધિકાર
312. અખિલ ભારતીય સેવાઓ
315. સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગ
324. ચૂંટણી માટે ચૂંટણી પંચની સત્તાઓ
326. પુખ્તવયે મતાધિકાર
330. લોકસભામાં એસ.સી એસ.ટી માટે બેઠકોનું આરક્ષણ
332. વિધાનસભાઓમાં એસસી એસટી માટે બેઠકોનું આરક્ષણ
343. સંઘની સત્તાવાર ભાષા
345. રાજ્યોની રાજભાષા
352. રાષ્ટ્રીય કટોકટી
356. બંધારણીય કટોકટી
360. નાણાકીય કટોકટી
368. બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અને કાર્યવાહી
370. જમ્મુ કાશ્મીર અંગે કામ ચલાઉ જોગવાઈ (રદ કરવામાં આવી છે.
🖇️JOIN:_
#WIB LIBRARY JUNAGADH.
🌟WORLD INBOX ACADEMY JUNAGADH.
MO.
📱➡️75 75 00 31 11

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊
📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી જૂનાગઢ 📚
📣 ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ..
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔷 બેચ શરૂ - તારીખ 27-03-2025
❇️ બેચ સમય - સાંજે 04 થી 06
🍎 Special Discount - તારીખ 27 માર્ચ,2025 સુધી...
🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..
✅રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
☎️ 7575003111
➖➖➖➖➖➖➖➖➖
Follow Us On Our Social Media
➖➖➖➖➖➖➖➖➖
🟣 Instagram -
https://www.instagram.com/world.inbox.junagadh?igsh=NnUzeDdjbWUwcHRy
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Telegram -
https://www.tg-me.com/worldinboxacademyjunagadh
➖➖➖➖➖➖➖➖➖➖
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY
🎙️Free Current Affairs Mega Seminar - પાલનપુર
🚨 પોલીસ ભરતી 2025 🚨
👮♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે
🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ
📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર
🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર
⏰ સમય - સવારે 10.00 થી 01.00
📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર
➖➖➖➖➖➖➖➖➖
🧑🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર
🧑🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર
🧑🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત
➖➖➖➖➖➖➖➖➖
🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...
✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.
🟢http://wa.me/918238238989
આભાર..

5_6255930478658852594.pdf
798.5 KB
#JMC
👉 જામનગર મહાનગર પાલિકા ખાતે ની વહીવટી અને ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી બાબતે અગત્ય ની જાહેરાત
👉 જામનગર મહાનગર પાલિકા ખાતે ની વહીવટી અને ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી બાબતે અગત્ય ની જાહેરાત
Forwarded from World Inbox Academy Junagadh
⭐️ UPDATE
👉 દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :