👍73❤39🔥9🎉9🙏7👌2
ViewFile (1).pdf
304.6 KB
GSSSB જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪-૨૫, પ્રોબેશન ઑફિસર, વર્ગ-૩ પરીક્ષાનો અભ્યાસક્રમ
👍66❤30👌6
👍69❤26👌9👏7🔥6🎉4
👍49❤21🔥4🎉3👌2
બીજા કરતા અલગ હોય તે જૂથ પસંદ કરો
Anonymous Quiz
26%
17, 37, 47, 97
26%
31, 41, 53, 67
23%
71, 73, 79, 83
25%
83, 89, 91, 97
👍67❤26🎉11🙏11🔥5👌4👏3
ક્રમ 1, 5, 7, 3, 5, 7, 4, 3, 5, 7 માં, કેટલા એવા 5 છે જેની તરત પહેલા 3 નથી પણ તરત જ પછી 7 આવે છે ?
Anonymous Quiz
54%
1
18%
2
20%
3
8%
કોઈ નહીં
👍53❤28👌6🎉3
5 1 4 7 3 9 8 5 7 2 6 3 1 5 8 6 3
ક્રમમાં એવી કેટલી એકી સંખ્યાઓ છે, જેની તરત પહેલા એકી સંખ્યા હોય ?
ક્રમમાં એવી કેટલી એકી સંખ્યાઓ છે, જેની તરત પહેલા એકી સંખ્યા હોય ?
Anonymous Quiz
35%
5
40%
6
16%
7
9%
8
👍70❤62🔥11👌7👏5🙏3🎉1
વર્ષ 2025 માટેનું કેલેન્ડર ક્યાં વર્ષ માટે સમાન છે ?
Anonymous Quiz
11%
2029
16%
2030
58%
2031
15%
2033
👍67❤30🙏11🔥7👌4
❤78👍26👌5🙏4🎉2
જો મહિનાનો ત્રીજો દિવસ સોમવાર હોય, તો નીચેનામાંથી કયો દિવસ આ મહિનાની 21મી તારીખથી પાંચમો દિવસ હશે ?
Anonymous Quiz
11%
સોમવાર
24%
મંગળવાર
43%
બુધવાર
23%
શુક્રવાર
👍58❤37🔥8🙏3
જો આવતીકાલ પછીના દિવસે શનિવાર હોય તો ગઈકાલના ત્રણ દિવસ પહેલા ક્યો વાર હતો ?
Anonymous Quiz
36%
રવિવાર
26%
સોમવાર
15%
ગુરુવાર
23%
શનિવાર
❤68👍30👌6👏4🎉3🙏1
જો ગઈકાલની પહેલા શનિવાર હતો તો આવતીકાલ પછીના દિવસે ક્યો વાર આવશે ?
Anonymous Quiz
5%
શુક્રવાર
12%
ગુરુવાર
60%
બુધવાર
23%
મંગળવાર
👍81❤61🔥10🙏8🎉5👌5
કોન્સ્ટેબલ ની PAK માં આપેલા જવાબોમાં ગણિત અને રિઝનિંગમાં મારી દ્રષ્ટિએ કોઈ વાંધા અરજી જણાતી નથી.
👍1.15K❤140🙏71🔥26👌15🎉12👏8
LRD PAK મુજબ કેટલા માર્ક્સ થાય છે?
Anonymous Poll
20%
< 90
16%
90 - 100
17%
100 - 110
17%
110 - 120
12%
120 - 130
7%
130 - 140
3%
140 - 150
2%
150 - 160
2%
160 - 170
5%
> 170
👍873❤260🙏93🔥66👌45👏31🎉30
જો સફેદને વાદળી, વાદળીને લાલ, લાલ ને પીળો, પીળાને લીલો, લીલાને કાળો, કાળાને પર્પલ, અને પર્પલને નારંગી કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય ?
Anonymous Quiz
5%
વાદળી
10%
લાલ
83%
પીળો
2%
લીલો
👍84❤33🔥3🙏1
જો ગામડાને તાલુકો, તાલુકાને જીલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે તો નીચેનામાંથી ગુજરાત શું છે ?
Anonymous Quiz
6%
જીલ્લો
13%
રાજ્ય
78%
દેશ
2%
વિદેશ
👍81❤48🔥7👌3🎉2🙏1
જો ‘CAT' ને સાંકેતિક ભાષામાં ‘ATC' લખાય, તો ‘DEAR' ને એ જ ભાષામાં ‘EARD', તો ‘SING' ને એ જ ભાષામાં શું લખાય?
Anonymous Quiz
79%
INGS
9%
NGSI
9%
SNGI
3%
SGIN
👍64❤42🎉4🔥2👏1👌1