Telegram Web Link
https://youtu.be/VhxCNgPmw0g

લંકામાં રાવણને સીતાજીનો જવાબ...

👌👸👌👸👏🚩👌🚩👌🚩
https://youtu.be/G3Xu83bgnnk

ભારતીય રાજાના વટની આ 2 વાત...

સ્વર : રાજભા ગઢવી

🇮🇳 એકવાર જરૂર સાંભળજો...

🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🚩
કાજ નહીં ઉત્તમ કરે અને વળી કરે અતિ અહંકાર,
કહ્યું કોઈનું ના કરે, એ છે એક ગમાર.

ભાઈબંધ એક ભૂલનો ધોખો કરે ધરાર,
કાયમ જ્યાં ત્યાં ગાયા કરે, એ પણ એક ગમાર.

કામ બગાડી ઘર તણું, ગામમાં આંટા દ્યે અપાર,
માથે કરજો કરી કિર્તી કરે, એ પણ એક ગમાર.
https://youtu.be/R9-EQLc45gM

નવી ભરતીના PSI (ફૂલ કોમેડી)

સ્વર : માયાભાઈ આહીર
બનાવટની છે બલિહારી,ઉકરડા બાગ થઈને બેઠા,
ન જાતે જોઈ શકતા તે જગ ચિરાગ થઈને બેઠા...

-કરસનદાસ માણેક
🌷 કાગવાણી 🌷

છાસ,માખણ,ઘી છેવટે,એની હાલત સળગી હોય
કદીયે કાળા ન હોય,જેના કુળ દુધડિયા કાગડા

હે કાગ ! જેનું માવતર દૂધ છે એની ચાર પાંચ પેઢી સુધી પણ ધોળાય જતી નથી.દૂધ માંથી દહીં તેપણ ધોળું, તેમાંથી છાસ તેપણ ધોળું ફક્ત માખણ ને જ્યારે ચુલે ઉનું કરવા ચડાવે છે ત્યારે સહેજ રંગ ફેર થઈ જાય છે પણ તે ઘી જ્યારે ઠરી જાય છે ત્યારે એના કુળ ના સ્વભાવ પ્રમાણે ધોળું થઈ જાય છે

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🚩 વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની પુણ્યતિથિ પર તેમને હજારો વંદન 🚩
https://youtu.be/tYJYblLvErM

આપણાં બાળપણની મોજ...

સ્વર : માયાભાઈ આહીર

👌😅👌👌😅👏😅👌👏👌
https://youtu.be/3JDK-_xbUuY

ગીરના સાવજની વાત...

🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત
મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…
સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય
શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય..
એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ ,
એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ …
જેતપુર નો પ્રસંગ , મર્યાદા અને ચારિત્ર્યની વાત

હોળીનો તહેવાર હતો.જેતપુરના રાજદરબારમાં રંગરોગાનની છોળો ઉડતી હતી.દરબાર એભલવાળા હોળી રમીને ઉત્સાહથી ઉછળતા રાણીવાસમાં આવ્યા.

રાણીવાસમાં મહારાણી મીનળદેવી પલંગ પર બેઠા-બેઠા ઘોડિયામાં પોઢેલા પુત્ર ચાંપરાજ વાળાને હિંચકાવી રહ્યાં હતાં.દરબાર એભલ આજ ઉલ્લાસમાં હતાં,તે રાણી પાસે પલંગ પર બેઠા અને હસતાં-હસતાં ઉત્સવના ઉમંગમાં રાણીના શરીરને માત્ર જરા સ્પર્શ કરી અડપલું કર્યું.

મીનલદે બોલ્યાં - " હા દરબાર ! ચાંપરાજ જુએ છે "

એભલે રાણીનું વેણ હસી કાઢ્યું - " રાણી ! ચાંપરાજ છ મહિનાનું બાળક છે.એ શું સમજવાનો હતો ? "

ત્યાં તો ચાંપરાજે ઘોડિયામાં રહેલું બાળોતીયું ( વસ્ર ) માથે ઓઢી લીધું અને પડખું ફરી ગયો.

દરબાર તો પછી ચાલ્યાં ગયાં પણ મીનલદેવીને હવે જીવવું ઝેર થયું,પોતાની મર્યાદા જતી રહી એવું લાગ્યું અને એ વખતે જ ભારતની એ જોગમાયાએ પોતાની જીભ કરડી ને પોતાના પ્રાણ ત્યજી દીધાં !!

શું મર્યાદા ! વાહ ! આ દેવીને મુલવવાં માટે શબ્દ ક્યાંથી લાવવાં ! આજે જ્યારે ભારતની જે સ્ત્રીઓ ખુલ્લેઆમ પોતાની ઇજ્જતની હરાજી કરી રહી છે ત્યારે આ ઘટના કેટલો મહાન ઉપદેશ આપે છે !

એક વાત કહેવાની ગુસ્તાખી કે - ભારતના સંવિધાનમાં ભલે ગમે તેટલાં ટુંકાં કે મનફાવે તેવા વસ્ત્રો પહેરવાની પરવાનગી હોય પણ એ બધું કરતાં પહેલાં એકવાર વિચાર કરી જોજો !

પશ્વિમી સંસ્કૃતિ અપનાવીને તમે આપણી મહાન નારીઓએ આપેલાં બલિદાનને ભુલી રહ્યાં છો તમે એ જોગમાયાઓનો અનાદર કરી રહ્યાં છો પોતાની અમુલ્ય વિરાસત,તમારા ભવ્ય ધર્મનો એકવાર વિચાર કરજો આ સતીઓના બલિદાનોને નિરર્થક ના જવા દેતા તમે એના સંતાન છો.

મીનલદેવી અમર થયાં છે પોતાની મર્યાદા ખાતર બલિદાન આપીને.એની કુખે પછી દુશ્મનોના મસ્તક વાઢતાં ચાંપરાજ વાળા જેવા નરવાહન જ જન્મે !

એભલ ગયો નિજ ઓરડે, ત્રીય ઉપહાસ્ય જ કર્યુ

પોઢેલ ચાંપો પારણે, વસ્ત્ર લઈ મુખ પર ધર્યુ

તે દી' જીભ કરડી જોગમાયા, સિધાવી સ્વર્ગવાસમાં

અમ દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં

શત શત નમન જય માતાજી
https://youtu.be/ltQthcBgBGE

શુ અમેરિકા ઈશ્વરને માને છે ?

સ્વર : રાજભા ગઢવી

👏👌👏👌👏👌👏👌👏👌👏
https://youtu.be/fg7zISnPc8c

ભગવાનની સંપૂર્ણ કૃપા ક્યારે થાય ?

જુઓ વિડિઓ

👌🚩👌🙏👌🚩👌🙏👌🚩🙏👌
જમાને ભર મેં મિલતે હે આશિક કઈ,
પર વતન સે ખૂબ સુરત કોઇ સનમ નઈ હોતા,
નોટો મેં લિપટકર મરેં હે કઈ,
સોને મેં સિમટકર મરેં હે કઈ,
પર તિરંગે સે ખૂબસૂરત કોઇ કફન નહિ હોતા..
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jay Hind...🙏🏻🙏🏻🙏🏻

Happy Republic Day

Jay Javan 🇮🇳 Jay Kishan
https://youtu.be/DOCmx057xFI

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના સારા ગુણની વાત...

સ્વર : રાજભા ગઢવી

👌🇮🇳👌👏🇮🇳👌🇮🇳👏👌👌🇮🇳👏
https://youtu.be/-qbGAlr84r4

રામની તાકાત...

સ્વર : માયાભાઈ આહીર

👌💪👏💪👏💪🎇💪💪🎇💪🎇
મોજુ કરજો માનવી, પણ ધમઁ નુ રાખજો ધ્યાન,
તલવાર કરસો મ્યાન, તો પરાજીત થાશુ પવલા.
Powered by @Manybot
2025/09/10 11:39:03
Back to Top
HTML Embed Code: