Telegram Web Link
વસ્તુપાળ અને તેજપાળ વિશે નીચેનાં વિધાનોને ધ્યાને લો:
1. તેઓ ચાલુક્ય કાળમાં થઈ ગયા.
2. તેઓ વાઘેલા રાજાઓ લવણપ્રસાદ અને વીરધવલની અદાલતમાં મહત્વના પદ પર હતા. 3. તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 2
13%
ફક્ત 3
45%
ફક્ત 2 અને 3
36%
1, 2 અને 3 – બધા જ
સુરત વિશે નીચેનાં વિધાનોને ધ્યાને લો:
1. 1608માં વલંદાઓએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું.
2. 1613માં અંગ્રેજોએ સુરતમાં પોતાનું પ્રથમ કારખાનું નાખ્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
25%
ફક્ત 2
64%
1 અને 2 બંને
8%
બંનેમાંથી એક પણ નહિ
ભારતમાં ફિરંગીઓ વિશે નીચેનાં વિધાનોને ધ્યાને લો:
1. ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી.
2. વાસ્કો-દ-ગામા પૂર્વમાં વાઈસરૉય તરીકે નિમણૂક પામનારો પ્રથમ ફિરંગી હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
17%
ફક્ત 1
22%
ફક્ત 2
54%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અમલમાં મૂકી હતી?
Anonymous Quiz
40%
રૈયતવારી
21%
મહાલકારી
28%
જમીનદારી
11%
ઉપરમાંથી એક પણ નહિ
આર્યસમાજ વિશે નીચેનાં વિધાનોને ધ્યાને લો:
1. આર્ય સમાજની સ્થાપના 1875માં મુંબઇમાં થઈ હતી.
2. આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ ધ્યાન આપ્યું ન હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
28%
ફક્ત 1
13%
ફક્ત 2
53%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. મહાત્મા ગાંધીએ 'હિંદ સ્વરાજ' મૂળ ગુજરાતીમાં લખ્યું હતું.
2. મહાત્મા ગાંધીએ 'આત્મકથા' અથવા 'સત્યના પ્રયોગો' મૂળ ગુજરાતીમાં લખી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
8%
ફક્ત 1
22%
ફક્ત 2
62%
1 અને 2 બંને
8%
બંનેમાંથી એક પણ નહિ
ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી?
1. જુનાગઢ
2. માણાવદર 3. માંગરોળ નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
21%
ફક્ત 1
15%
ફક્ત 1 અને 2
26%
ફક્ત 2 અને 3
38%
1, 2 અને 3 બધા જ
કેબિનેટ મિશન યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી.
2. તેણે બંધારણ સભાની યોજના ઘડી. 3. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 2
12%
ફક્ત 3
39%
ફક્ત 2 અને 3
38%
1, 2 અને 3 બધા જ
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ઈ.સ 1974માં ભારતે પરમાણુ ઉપકરણ વિસ્ફોટ કર્યો હતો.
2. ઈ.સ 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
19%
ફક્ત 2
68%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ઈતિહાસ | EP-03 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/k-cALDHvyhE?si=ntTW8gYXNsFrvjoa

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું?
Anonymous Quiz
23%
મોતીલાલ નહેરુ
58%
જવાહરલાલ નહેરુ
16%
સરદાર પટેલ
4%
મહાત્મા ગાંધી
સરદાર પટેલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓનો જન્મ કરમસદ ખાતે થયો હતો.
2. તેઓએ બારડોલી સત્યાગ્રહને નેતૃત્વ પૂરું પાડયું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
36%
ફક્ત 2
53%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
જૂનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવે છે.
2. સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. 3. શિલાલેખમાં અશોકની 14 આજ્ઞાઓ પણ છે. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Anonymous Quiz
11%
ફક્ત 1 અને 2
20%
ફક્ત 2 અને 3
17%
ફક્ત 1 અને 3
52%
1, 2 અને 3 બધા જ
નીચેનામાંથી કયું/ક્યાં તત્વ/ તત્વો અર્ધવાહક તરીકે વપરાય છે?
1. સિલિકોન
2. ઝીંક ઓક્સાઇડ 3. સોનું 4. ચાંદી નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
13%
ફક્ત 1
26%
ફક્ત 1 અને 2
24%
ફક્ત 3 અને 4
37%
1, 2, 3 અને 4 બધા જ
2025/07/14 00:37:04
Back to Top
HTML Embed Code: