પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ' કોને ગણવામાં આવે છે?
Anonymous Quiz
20%
મહારાજા સયાજીરાવ
17%
મહારાજા ભગવતસિંહજી
22%
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
41%
મોતીભાઈ અમીન
જૈન ધર્મ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.
2. તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે.
2. તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
25%
ફક્ત 2
58%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
અશોકના સમયના શિલ્પ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહનાં જ શિલ્પ જોવા મળે છે.
2. અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

9%
ફક્ત 1
42%
ફક્ત 2
42%
1 અને 2 બંને
7%
બન્નેમાંથી એક પણ નહિ
ગંધાર શિલ્પકળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ કલાશૈલી હેઠળ શિલ્પો ગ્રીકો-રોમન શૈલીનાં હતાં.
2. તેમાં વિવિધ જૈન તીર્થંકરોનાં શિલ્પો બનાવવામાં આવેલ હતાં. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

15%
ફક્ત 1
20%
ફક્ત 2
62%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
ભારતમાં ભીંતચિત્રો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ ચિત્રો પ્રાકૃત્તિક ગુફાઓમાં પણ જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપ ધરાવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ ચિત્રો પ્રાકૃત્તિક ગુફાઓમાં પણ જોવા મળે છે.
2. આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપ ધરાવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
17%
ફક્ત 1
18%
ફક્ત 2
62%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
ગુજરાતી સાહિત્ય વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. 'પેરેલીસીસ' નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવેલી છે.
2. 'અમૃતા' નવલકથા શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલી છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. 'પેરેલીસીસ' નવલકથા શ્રી રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવેલી છે.
2. 'અમૃતા' નવલકથા શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલી છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
17%
ફક્ત 1
24%
ફક્ત 2
46%
1 અને 2 બંને
13%
બંનેમાંથી એક પણ નહિ
કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલ પુસ્તક 'અર્થશાસ્ત્ર' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું.
2. આ પુસ્તક અર્થશાસ્ત્ર (Economics)નું પુસ્તક છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું.
2. આ પુસ્તક અર્થશાસ્ત્ર (Economics)નું પુસ્તક છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
17%
ફક્ત 1
21%
ફક્ત 2
59%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | બંધારણ | EP-02 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/l2LcqZuC2gI?si=pTHu66qtTCDwmpET
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

વારલી ચિત્રકળા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને તેની આસપાસ વસતી વારલી આદિજાતિની કળા છે.
2. પરંપરાગત રીતે આ ચિત્રો બહુરંગી હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને તેની આસપાસ વસતી વારલી આદિજાતિની કળા છે.
2. પરંપરાગત રીતે આ ચિત્રો બહુરંગી હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
15%
ફક્ત 1
18%
ફક્ત 2
66%
1 અને 2 બંને
1%
બંનેમાંથી એક પણ નહિ
કાકાસાહેબ કાલેલકર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓ 'સવાઇ ગુજરાતી' તરીકે ઓળખાય છે.
2. તેમની માતૃભાષા બંગાળી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ 'સવાઇ ગુજરાતી' તરીકે ઓળખાય છે.
2. તેમની માતૃભાષા બંગાળી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
30%
ફક્ત 1
13%
ફક્ત 2
56%
1 અને 2 બંને
2%
બન્નેમાંથી એક પણ નહિ
ઝવેરચંદ મેઘાણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. 'સૌરાષ્ટ્રની રસધાર' તેમની નવલકથા છે.
2. 'સિંધુડો' તેમની નવલકથા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. 'સૌરાષ્ટ્રની રસધાર' તેમની નવલકથા છે.
2. 'સિંધુડો' તેમની નવલકથા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
20%
ફક્ત 1
17%
ફક્ત 2
58%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચે પૈકી કઈ જગ્યાએ મળી આવ્યા હતા?
1. લોથલ, ગુજરાત
2. બનવાલી, હરિયાણા 3. ચાન્ડ્રુ – દરો, પાકિસ્તાન 4. કાલીબંગન, રાજસ્થાન નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. લોથલ, ગુજરાત
2. બનવાલી, હરિયાણા 3. ચાન્ડ્રુ – દરો, પાકિસ્તાન 4. કાલીબંગન, રાજસ્થાન નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
6%
ફક્ત 1, 2 અને 3
23%
ફક્ત 1, 2 અને 4
22%
ફક્ત 1, 3 અને 4
49%
1,2,3 અને 4 – બધા જ
સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયો હતો.
2. હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયો હતો.
2. હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
13%
ફક્ત 1
18%
ફક્ત 2
65%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
ગૌતમબુદ્ધના જીવન વિશે નીચેનાં વિધાનોને ધ્યાને લો:
1. તેમના પ્રથમ ઉપદેશને 'ધમ્મચક્કપવત્તન' કહેવામાં આવે છે.
2. વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને 'મહાભિનિષ્ક્રમણ' કહેવાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમના પ્રથમ ઉપદેશને 'ધમ્મચક્કપવત્તન' કહેવામાં આવે છે.
2. વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને 'મહાભિનિષ્ક્રમણ' કહેવાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
20%
ફક્ત 2
71%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે?
Anonymous Quiz
56%
બ્રાહ્મી
26%
પ્રાકૃત
13%
ગ્રીક
4%
ખરોષ્ટી
પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાલક્રમ પસંદ કરો:
Anonymous Quiz
25%
ઈન્ડો-ગ્રીક, મૌર્ય, શક, હૂણ
27%
શક, ઈન્ડો-ગ્રીક, હૂણ, મૌર્ય
29%
મૌર્ય, હૂણ, ઈન્ડો-ગ્રીક, શક,
19%
મૌર્ય, ઈન્ડો-ગ્રીક, શક, હૂણ
અજંતા ગુફાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં વાઘૂર નદી પર છે.
2. અજંતા ગુફાઓ સાતવાહનો અને વાકાટકોના શાસન દરમિયાન ખોદવામાં આવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8%
ફક્ત 1
20%
ફક્ત 2
67%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
ક્યા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહવર્મન-1 દ્વારા તેની હાર થઈ હતી?
Anonymous Quiz
12%
પુલકેશી-1
71%
પુલકેશી-2
16%
રુદ્રદામન
2%
શશાંક